<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

જીરા-સીમરણના દવે પરિવારમાં શુભલગ્ન : ચિ.દર્શના : ચિ.યશ

રાજકોટ : શ્રીનાથજી બાવાની અતિ અનુકંપાથી તથા કુળદેવી શ્રી રેવરાઇ ભવાની માતાજીના આર્શિવાદથી મુળ સીમરણ-જીરા હાલ અમરેલી સોૈરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અ.સોૈ.પુષ્‍પાબેન અને જગદીશચંદ્ર જીવનલાલ દવેની પોૈત્રી તથા અ.સોૈ.ચંદ્રીકાબેન અને અતુલભાઇ જગદીશચંદ્ર દવેની સુપુત્રી ચિ.દર્શનાના શુભલગ્ન જુનાગઢ નિવાસી અ.સોૈ. પુર્ણાબેન અને અતુલભાઇ ગુણવંતરાય મહેતાના સુપુત્ર ચિ.યશ સાથે અમરેલી ખાતે તા.૧૫-૬-૨૪ ને રવિવારે નિરધારેલ છે.  મંડપ મુહૂર્ત તા.૧૫ ને શનિવારે સવારે ૮ વાગ્‍યે રાસોત્‍સવ રાત્રે ૮ વાગ્‍યે જાન આગમન તા.૧૬ ને રવિવારે સવારે ૭ વાગ્‍યે હસ્‍તમેળાપ બપોરે ૧૨ વાગ્‍યે, ભોજન સમારંભ બપોરે ૧૨ વાગ્‍યે તથા  જાન વિદાય બપોરે ૩ વાગ્‍યે થશે. શુભલગ્ન માટે ગોૈ.વા.જીવનલાલ કેશવલાલ દવે, ગોૈ.વા.મધુબેન જીવનલાલ દવેએ અંતરીક્ષમાંથી આર્શિવાદ પાઠવ્‍યા છે.

શુભ લગ્ન માટે દર્શનાભિલાષીઃ અ.સોૈ.ગીતા રજનીકાંત દવે, રજનીકાંત જગદીશચંદ્ર દવે, અ.સોૈ. આરતી દિલીપ દવે, દિલીપભાઇ જગદીશચંદ્ર દવે, અ.સોૈ. ઋચા અભિજિત દવે, અભિજીત રાજેશભાઇ દવે, પલ રજનીકાંત દવે, જય દિલીપભાઇ દવે, માતુલપક્ષ (રાણસીકી): અ.સોૈ.પ્રવિણાબેન અને ગિરજાશંકર ઓધવજી ભટ્ટ (નાના-નાની), અ.સોૈ. અલ્‍કાબેન કે. ભટ્ટ, કોૈશિકભાઇ ગિરજાશંકર ભટ્ટ, અ.સોૈ.જલ્‍પાબેન વાય. ભટ્ટ, યોગેશભાઇ ગિરજાશંકર ભટ્ટ, જયેશભાઇ મણિલાલ ભટ્ટ, તુષારભાઇ મણિલાલ ભટ્ટ, ભદ્રેશભાઇ મનસુખભાઇ મહેતા (દેવળા), ચૈતન્‍યભાઇ રજનીભાઇ મહેતા (વડોદરા) છે.

જયારે સ્‍નેહાધીનઃ જગદીશચંદ્ર જીવનલાલ દવે, અ.સોૈ.પુષ્‍પાબેન જગદીશચંદ્ર દવે, રાજેશભાઇ જીવનલાલ દવે, અ.સોૈ.દીપ્‍તિબેન રાજેશભાઇ દવે, કેશવલાલ નથુભાઇ દવે પરિવાર(જીરા), ફઇ- ફુવા ગં.સ્‍વ.પ્રતિભાબેન જયેશભાઇ ખંભોળીયા, અ.સોૈ.મીનાબેન ભરતભાઇ મહેતાએ આર્શિવાદ પાઠવ્‍યા છે. વ્‍યાપક, વત્‍સલ, વેદ, ધૈવત, શ્‍લોક, જયતી, માન્‍યા, રાહી, હીતાર્થ, ધ્રુતિ, મિશ્રા પણ મહેમાનોને આવકારવા આતુર છે.

(12:03 PM IST)