તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
રમેશભાઇ ધામેચાની સુપુત્રીના શુભલગ્ન : ચિ. નિરાલી : ચિ.ડો. હિમાંશુ

રાજકોટ : સ્વ. હેમકુંવરબેન તથા સ્વ. ડાયાલાલ ઘેલાભાઇ ધામેચાની પૌત્રી તથા અ. સૌ. ગીતાબેન તથા શ્રી રમેશભાઇ ધામેચાની સુપુત્રી અને એડવોકેટ જયભારત ધાર્મેચાના નાના બેન ચિ. નિરાલીના શુભલગ્ન રાજકોટ નિવાસી અ. સૌ. સીમાબેન તથા શ્રી સુરેશભાઇ વસંતરાય વસંતના સુપુત્ર ચિ. ડો. હિમાંશુ સાથે તા. ૧૧ ના મંગળવારના શુભ દિને રાજકોટ ખાતે નિરધારેલ છે. સ્નેહીજનોને આવકારવા ધામેચા પરિવાર આતુર છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
