તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
જમ્મુ-કાશ્મીરમાં ભટકેલા યુવાનોએ પસંદ કર્યો શાંતિનો માર્ગઃ ૯૯ ટકા ઘટી આતંકી ભરતીઃ પથ્થરમારાની ઘટનાઓમાં ૯૮ ટકાનો ઘટાડો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમા આતંકવાદ અને હિંસા વિરૂધ્ધ સુરક્ષા એજન્સીઓની કાર્યવાહીની અસર હવે આંકડાઓમાં પણ સ્પષ્ટ દેખાય રહી છે. નીતી આયોગના આંકડા અનુસાર ર૦૧૮ થી ર૦રપ થી વચ્ચે પથ્થરમારાઓની ઘટનાઓમાં ૯૮.૬ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. આ ગાળામાં આતંકવાદમાં યુવાનોની ભરતીના કેસમાં પણ ૯૯ ટકાનો ઘટાડો થયો, આતંકી ઘટનાઓ અથડામણ - આતંકીઓ મર્યા અને સુરક્ષા દળોના બલિદાનના કેસ પણ ઘટયાઃ આતંકવાદ તરફ જવાનો યુવાનો હવે ટાળવા લાગ્યા.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
