<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

VI બીઝનેશ અને સિસ્‍કોએ ભાગીદારી કરી

રાજકોટ, તા.૭: એન્‍ટરપ્રાઇઝમાં ક્‍લાઉડનો ઉપયોગ અને વિવિધ સ્‍થળોએથી થતી કામગીરી ઝડપથી વધી રહી છે ત્‍યારે નેટવર્ક એઆઈના યુગ માટે મહત્‍વપૂર્ણ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર બની રહ્યાં છે. તેના કારણે સુરક્ષિત, વિસ્‍તારી શકાય તેવા અને ઇન્‍ટેલિજન્‍ટ નેટર્વકિંગની માંગ વધી રહી છે.

આ ક્ષેત્રમાં પોતાની સ્‍થિતિ વધુ મજબૂત બનાવતા અગ્રણી ટેલિકોમ ઓપરેટર Viના એન્‍ટરપ્રાઇઝ બિઝનેસ વિભાગ Vi Businessએ આજે સિસ્‍કોસાથે વ્‍યૂહાત્‍મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ (મેરાકી) ટેકનોલોજીનો ઉપયોગ કરીને Vi Businessના હાઇબ્રિડ SD-WAN પોર્ટફોલિયોને વધુ સક્ષમ બનાવવામાં આવશે

(2:26 PM IST)