News of Monday, 16th November 2026
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા ફિલિપાઈન્સ રવાના
મનીલામાં આસિયાન સમિટની બેઠકો પૂર્ણ કર્યા બાદ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિતના વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજાય તેવી શક્યતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વાર્ષિક આસિયાન (ASEAN) શિખર સંમેલનમાં ભાગ લેવા અને પ્રાદેશિક નેતાઓ સાથે મહત્વપૂર્ણ મુલાકાતો યોજવા માટે ફિલિપાઈન્સની રાજધાની મનીલા જવા રવાના થયા છે. મનીલામાં આસિયાન સમિટની બેઠકો પૂર્ણ કર્યા બાદ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિતના વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજાય તેવી પ્રબળ શક્યતા છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
