તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
રશિયાની ઓઇલ રિફાઇનરીઓ ઉપર યુક્રેનના હુમલા ફરી શરૂ : ટ્રમ્પની ઊર્જા યુદ્ધવિરામની પહેલને ફટકો
યુક્રેને રિયાઝાનની રિફાઇનરીને નિશાન બનાવી: રશિયાના સતત હુમલાઓને કારણે યુક્રેનની વીજળી વ્યવસ્થાને નુકસાન પહોંચ્યું

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીરઝેલેન્સ્કીએ રશિયન ઊર્જા મથકોઉપર હુમલા રોકવાની સમજૂતી હવે અમલમાં નહીં હોવાની જાહેરાત કરી છે. યુક્રેને રિયાઝાનની રિફાઇનરીને નિશાન બનાવી છે. રશિયાના સતત હુમલાઓને કારણે યુક્રેનની વીજળી વ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
