તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ટ્રમ્પ અચાનક વ્હાઇટ હાઉસ પરત ફર્યા
અમેરિકી રાષ્ટ્રપતિએ સપ્તાહાંતનો પ્રવાસ અધવચ્ચે રદ કર્યો; સુરક્ષા એલર્ટને પગલે લેવાયેલા નિર્ણયથી ચર્ચા

પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવ અને સુરક્ષા એલર્ટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો સપ્તાહાંતનો પ્રવાસ અચાનક રદ કર્યો છે. તેઓ નિર્ધારિત સમય પહેલાં જ વ્હાઇટ હાઉસ પરત ફરતાં વૈશ્વિક સ્તરે અનેક અટકળો શરૂ થઈ છે. બદલાતી પરિસ્થિતિ વચ્ચે ટ્રમ્પનો આ નિર્ણય અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
