News of Monday, 31st August 2026
ટ્રમ્પે ખર્ગ ટાપુની કાલ્પનિક તબાહીના એઆઈ જનરેટૈડ વીડિયો મૂક્યા: મિસાઇલ હુમલો કર્યાનો દાવો: બળતા તેલ ટેન્કરો અને ભડકતી આગનાં બનાવટી દૃશ્યો વાઇરલઃ અમેરિકા–ઈરાન તણાવ વચ્ચે ‘એઆઈ પ્રચાર’ સામે સવાલો

ન્યુયોર્ક :અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર ખાર્ગ ટાપુ પર બળતા ટેન્કરો અને વ્યાપક આગ દર્શાવતા વીડિયો જાહેર કર્યા હતા. જોકે આ દૃશ્યો કૃત્રિમ બુદ્ધિ - એઆઈથી બનાવાયેલા હોવાનું સામે આવ્યું છે. ઈરાનના લગભગ ૯૦ ટકા ક્રૂડ તેલની નિકાસ સંભાળતા ખર્ગ ટાપુના કાલ્પનિક દૃશ્યોને કારણે પુરવઠા અંગે ચિંતા વધતાં તેલબજારમાં તેજી જોવા મળી.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
