<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ગંગા મૈયાની કાયાપલટ: પ્રયાગરાજમાં સંગમ તટ પર 30 હજાર માછલીઓના બીજ છોડાયા, લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા ‘સિફરી’નું ભગીરથ અભિયાન

નમામિ ગંગા મિશન હેઠળ રોહૂ અને કતલા જેવી દેશી માછલીઓનું નદીમાં કરાયું સ્થળાંતર; જૈવવિવિધતા જાળવવા અને ગંગાને પ્રદૂષણમુક્ત રાખવા વૈજ્ઞાનિકોનો નવતર પ્રયોગ

(5:15 PM IST)