<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા દરેકનો આભાર: રાહુલ ગાંધી ગાંધીએ વિડિઓ કર્યો પોસ્ટ

આંદોલનને પોતાની રીતે ટેકો આપનારા લાખો લોકોનો આભાર. INDIA Alliance ના નેતાઓ, કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર.

નવી દિલ્હી :લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાઓ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ પોસ્ટમાં, તેમણે કહ્યું, "હું આજના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું. બપોરે 3 વાગ્યે આ આંદોલનને પોતાની રીતે ટેકો આપનારા લાખો લોકોનો પણ આભાર. INDIA Alliance ના નેતાઓ, કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરો અને INDIA Alliance ના તમામ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર."

(11:37 PM IST)