News of Friday, 15th May 2026
આફ્રિકાના કોંગો દેશમાં ઈબોલા વાયરસનો ભયાનક આતંક: રોગચાળાએ લીધો ભરડો અને કાળમુખા વાયરસે હાહાકાર મચાવતા ૬૫ નિર્દોષ લોકોના કાળજા કંપાવનારા કરુણ મોત નિપજ્યા

કોંગો દેશમાં કાતિલ ઈબોલા વાયરસે ભયંકર તબાહી મચાવી દીધી છે. સત્તાવાર અહેવાલો મુજબ, આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધીમાં ૬૫ જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ ઉપરાંત અસંખ્ય લોકો આ ગંભીર વાયરસથી સંક્રમિત થતાં હોસ્પિટલો ઉભરાઈ રહી છે અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
