તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
દિલ્હીમાં કેન્દ્ર સરકાર અને કોંકરોચ પાર્ટી વચ્ચે મંત્રણા ચાલુ

દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબ સ્થિત વીપી હાઉસ ખાતે સરકાર અને સીજેપીવચ્ચે મહત્વપૂર્ણ બેઠક હાલ ચાલુઃ બંને પક્ષો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા હાથ ધરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છેઃ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં સિવાય બીજું કશું ઓછું નહી ચાલે તેમ સીજેપીના સ્થાપક અભિજિત દીપકે એ જણાવ્યુ છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
