News of Monday, 5th October 2026
દિલ્હીની 135 વર્ષ જૂની સેન્ટ્રલ સેક્રેટરીએટ લાઈબ્રેરી મામલે સુપ્રીમ કોર્ટની સુઓમોટો સુનાવણી
પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં 8.5 લાખથી વધુ દુર્લભ પુસ્તકો અને સાહિત્ય ઉપલબ્ધ છે

નવી દિલ્હી :દિલ્હીની ઐતિહાસિક અને 135 વર્ષ જૂની સેન્ટ્રલ સેક્રેટરીએટ લાઈબ્રેરીના પ્રસ્તાવિત સ્થાનાંતરણને લઈને સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લેતા સુઓમોટો લીધી છે. આ પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં 8.5 લાખથી વધુ દુર્લભ પુસ્તકો અને સાહિત્ય ઉપલબ્ધ છે. આ સમગ્ર મામલે 05 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં ખાસ સુનાવણી હાથ ધરવામાં આવશે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
