<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

જામનગર ટાઉન હોલમા વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્ય કક્ષાનો વિશેષ સેમિનાર : વન અને પર્યાવરણ પ્રેમી રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી ખાસ ઉપસ્થિત

જામનગર:જામનગરમાં ટાઉન હોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્ય કક્ષાનો વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો છે. જેમાં વન અને પર્યાવરણ પ્રેમી રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને કદમનું વૃક્ષ ટાઉનહોલના પ્રાંગણમાં રોપીને જોડાયા છે. આ તકે લોહાણા મહાજનના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ લાલ અને નવાનગર નેચર કલબના વિજયસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:13 PM IST)