તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
દિલ્હી-એનસીઆરની હવાને પાક.થી આવતા ધુમાડાએ ઝેરી બનાવી
સતત ચોથા દિવસે દિલ્હીમાં હવાની ગુણવત્તા ૩૬૯ના જોખમી સ્તરે : પાક.ના પંજાબમાં હરિયાણા-પંજાબથી ચાર ગણી વધુ પરાળી બાળવામાં આવતી હોવાનો સેટેલાઈટ તસ્વિરોમાં ખુલાસો

નવી દિલ્હી, તા. ૬: દિલ્હીમાં દિવાળી પછી હવાની ગુણવત્તા ખરાબ થતી હોય છે, પરંતુ આ વર્ષે દિવાળી પહેલાં જ હવા ઝેરીલી બની ચૂકી છે. સતત ચોથા દિવસે દિલ્હીમાં હવાને પ્રદૂષણ માજા મૂકી છે. દિલ્હીના અમુક વિસ્તારોમાં એક્યૂઆઈ ઈન્ડેક્ષ ૪૫૦ને પાર પહોંથી ગયો હતો. મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા કથળી ગઈ હતી અને ખરાબ, અતિ ખરાબના લેવલે પહોંચી ગઈ હતી. દરમિયાન સેટેલાઈટ તસવીરોના આધારે થયેલો ખુલાસો વધારે ચિતાજનક છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
