તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
છી છી છીઃ ૧૨ કલાકમાં ૧૦૦૦ પુરુષો સાથે સંબંધ બાંધનારી મહિલા પ્રેગ્નેન્ટ
સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના વિવાદિત દાવા અને સ્ટંટના કારણે ચર્ચામાં રહેતી બોની બ્લૂ ફરી એક વાર ચર્ચામાં આવી

ન્યૂયોર્ક તા.૩૦: સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના વિવાદિત દાવા અને સ્ટંટના કારણે ચર્ચામાં રહેતી બોની બ્લૂ ફરી એક વાર ચર્ચામાં આવી છે. આ અગાઉ તે ૧૨ કલાકની અંદર ૧૦૦૦થી વધારે પુરુષો સાથે સંબંધ બનાવવાનો દાવો કરીને ચર્ચામાં આવી હતી. હવે તેની કથિત પ્રેગ્નેન્સી અને તેની સાથે જોડાયેલા નવા આયોજને ઇન્ટરનેટ પર નવી ચર્ચાને જન્મ આપ્યો છે.
વાયરલ પોસ્ટ અનુસાર, બોની બ્લૂએ પોતાની કથિત પ્રેગ્નેન્સીને લઈને એક એવું આયોજન કર્યું, જેણે સોશિયલ મીડિયા પર લોકોને ચોંકાવી દીધા છે. આ ઘટનાના વીડિયો અને તસવીરો ઝડપથી શેર કરવામાં આવી રહ્યા છે અને તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કહેવાય છે કે બોનીએ બેબી શાવરની જગ્યાએ ગોલ્ડન શાવરનું આયોજન કર્યું હતું.
બોની બ્લૂ આ અગાઉ પણ પોતાના વિવાદિત કન્ટેન્ટના કારણે ઘણી વાર ખબરોમાં રહી ચૂકી છે. તેણે દાવો કર્યો હતો કે, તેણે ખાલી ૧૨ કલાકની અંદર ૧૦૦૦થી વધારે પુરુષો સાથે સંબંધ બાંધીને એક રેકોર્ડ બનાવ્યો હતો. જો કે, આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ નથી અને તેને કોઈ સત્તાવાર વિશ્વ રેકોર્ડ સંસ્થા દ્વારા પ્રમાણિત રેકોર્ડ તરીકે સ્વીકાર નથી કર્યો.
હાલના દિવસોમાં બોની બ્લૂએ સોશિયલ મીડિયા પર પોતાની કથિત પ્રેગ્નેન્સી સાથે જોડાયેલી પોસ્ટ શેર કરી છે. ત્યાર બાદ તેણે બીજું એક વિવાદિત આયોજન કર્યું, જેની તસવીર અને વીડિયો વાયરલ થવા લાગ્યા. આ આયોજનને લઈ ઇન્ટરનેટ પર લોકોની વચ્ચે ચર્ચા શરુ થઈ ગઈ છે. અમુક લોકો તેને ખાલી પ્રચાર મેળવવાની રીત જ્યારે કેટલાય યુઝર્સે તેની સત્યતા પર પણ સવાલ ઉઠાવ્યા. બોનીએ જણાવ્યું કે, તેણે પોતાના ગોલ્ડન શાવરમાં અજાણ્યા પુરુષોને અને તમામે તેના પર પેશાબ કર્યો.
સોશિયલ મીડિયા પર બોની બ્લૂની પ્રેગ્નેન્સીને લઈ અલગ અલગ પ્રકારના દાવા થઈ રહ્યા છે. જો કે ઉપલબ્ધ જાણકારીના આધાર પર તેની પ્રેગ્નેન્સીની સ્વતંત્ર પુષ્ટિ નથી થઈ. ઇન્ટરનેટ પર વાયરલ થનારી કેટલીય પોસ્ટ અને વીડિયોમાં કરવામાં આવેલા દાવાને લઈ પણ કોઈ સત્તાવાર પુષ્ટિ સામે નથી આવી. જો કે આ ઘટના વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો મત રજૂ કર્યો છે. અમુક યુઝર્સે તેને ખાલી વાયરલ થવાની કોશિશ ગણાવી, જ્યારે અન્યએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન આકર્ષિત કરવા માટે આ પ્રકારના વિવાદિત આયોજન કરવામાં આવી રહ્યા છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
