તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
શકિતસિંહજીએ અકિલા તથા ગણાત્રા પરિવારને પાઠવી સાંત્વના

રાજકોટ : ‘‘અકિલા'' પરિવારના નાના બહેન ભાવનાબેનનું દુઃખદ અવસાન થતા ગણાત્રા તથા નાગ્રેચા પરિવાર ઉપર તૂટી પડેલ દુઃખમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા કોંગ્રેસના દિગ્ગજ નેતા શકિતસિંહજી ગોહીલે ‘‘અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા તથા ‘‘અકિલા'' વેબ એડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સહિત સમગ્ર પરિજનોને આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી. વર્ષોથી ‘‘અકિલા'' સાથેના પારિવારીક સંબંધના નાતે શકિતસિંહજી ગોહીલે રાષ્ટ્રીય શાળા ખાતે ઉપસ્થિત રહી ભાવનાબેનને વંદન કરેલ, ‘‘અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇને સાંત્વના પાઠવેલ સાથે જ નાગ્રેચા પરિવારની આ દુઃખની ઘડીમાં સહભાગી બનેલ. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
