તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
દિવસના હાઈથી સેન્સેક્સ ૧૯૦૦ પોઈન્ટ તુટયોઃ ભારે વેંચાવલીનો માહોલ

મુંબઈઃ શેરબજારમાં ભૂકંપઃ દિવસના હાઈથી સેન્સેક્સ ૧૯૦૦ પોઈન્ટ તુટયોઃ ભારે વેંચવાલીઃ ૨ વાગ્યે સેન્સેક્સ ૧૧૭૬ પોઈન્ટ ઘટીને ૮૨૭૪૩: નીફટી ૩૫૨ ઘટીને ૨૫૪૪૭: ગ્લોબલ બજારોને કારણે બજાર તુટયું: રોકાણકારોના ૫ લાખ કરોડ સ્વાહાઃ પ્રોફિટ બુકિંગઃ મેટલ-બેંક-એનર્જી શેર્સમાં કડાકો
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
