તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
જુઓ મહત્વના સમાચારો ઊડતી નજરે...

રાજકોટના વોર્ડ નંબર ચારમાં ખૂબ જ મજબૂત ગણાતા આમ આદમી પાર્ટીની પેનલ પાછળ રહી ગઈ છે અને ભાજપનો વિજય હવે નિヘતિ છે
* રાજકોટ વોર્ડ નંબર ૧, ૪, ૮, ૧૦ અને ૧૩ માં ભાજપની આખી પેનલનો વિજય
* ગોંડલના આંબરડી તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપના રીટાબેન રાંક વિજેતા
* વેરાવળ પાટણ નગરપાલિકા વોર્ડ નંબર ૨ માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા
* વંથલી તાલુકા પંચાયતની બેઠક ઉપર ૧૧૪૭ મત મેળવી ભાજપના ઉમેદવાર વિજેતા
* કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘંસારી સીટ ઉપર ભાજપ અને આપ વચ્ચે ટાઈ પડી : ચિઠ્ઠી નાખતા આમ આદમી પાર્ટીનો વિજય
* દાંતા મતગણતરી કેન્દ્ર ઉપર કોંગ્રેસનો જબ્બર હોબાળો પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં મામલો ગરમાયો
* પાકિસ્તાનમાં ફરી અજ્ઞાત ગનમેન ત્રાટક્યા અને ટોચ નો આતંકી ઠાર મરાયો : તાલીબાને પાકિસ્તાનને વળતો આંચકો આપ્યો : જબ્બર હુમલામાં છ પાકિસ્તાની જવાનોના મોત
* રાજકોટમાં ભાજપને જંગલેસ્વરમાં ડિમોલિશન નડ્યું, વોર્ડ નંબર ૧૬ માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા, અહીં ગયા વખતે ભાજપની જીત થયેલ : વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો દબદબો, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની હાર
* ગોંડલ તાલુકા પંચાયતની દડવા હમીરપરા સીટ ઉપર ભાજપનો ૩૨ મતથી વિજય, આંબરડી બેઠક પણ જીતી ગયા
* ગોંડલ નગરપાલિકામાં વોર્ડ નંબર ૨ ૩ ૭ અને ૮ માં ભાજપના તમામ ઉમેદવારો જીતી ગયા
* શ્રીલંકાના ૨૨ બૌદ્ધ સાધુઓ થાઈલેન્ડ થી ૧૧૦ કિલો ડ્રગ લઈને આવતા હોય ધરપકડ
મોરબી : મહાનગરપાલિકા ના વોર્ડ ૧૦ માં ભાજપની પેનલનો વિજય
ભાજપ પેનલમાં અલ્પાબેન કંઝારીયા, સોનલબેન બાવરવા, ગણેશ ડાભી
ભાવેશ કંઝારીયા
મોરબી : મહાનગરપાલિકા ના વોર્ડ ૧ માં ભાજપની પેનલનો વિજય
ઉના નગરપાલિકા વોર્ડ નં. ૩ અગાઉ ૪ બેઠકોમાંથી ર બેઠકો બિન હરીફ થયાં બાદ બાકીની ર બેઠકોની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો અબ્દુલભાઇ શેખ અને સોહીલભાઇ કચરા બન્ને વિજેતા જાહેર થયેલ છે.
* લાલપુર તાલુકા પંચાયતની હરીપર બેઠક ઉપર ભાજપના પ્રજ્ઞાબેન હિતેશભાઇ કોટડીયા વિજેતા થયા છે.
* લાલપુર તા.પં. આરબલુસ બેઠક ઉપર આપના ઉમેદવાર દિવ્યાબા અજયસિંહ જાડેજા વિજેતા થયા છે.
* જામજોધપુર તાલુકા પંચાયતની ગીંગણી બેઠક ઉપર ભાજપનાં અરવિંદ કારાભાઇ બગડા વિજેતા થયા છે.
પોરબંદર મહાનગરપાલીકા વોર્ડ નં. પાંચમાં ભાજપની પેનલ જીતી ગઇ
પોરબંદર મનપા વોર્ડ નં. ૧૦ માં ભાજપના સાગરભાઇ ઓડેદરા રપપ૯ મત અને ભરતભાઇ ર૭૧૯ મતથી વિજેતા
પોરબંદર : રાણાવાવ નગરપાલીકા પેટા ચુંટણીમાં વોર્ડ નં. ૬ માં સમાજવાદી પાર્ટીના રણવીરભાઇ ભુતીયા ૮૭૪ મતથી વિજેતા
પોરબંદર તાલુકા પંચાયતની બળેજ બેઠક ઉપર ભાજપના મીનાક્ષીબેન સાદીયાનો ૬૪૩ મતોથી વિજય
પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ નં.-૬માં ભાજપની પેનલનો વિજય.
પોરબંદર જિલ્લા પંચાયતની અડવાણા બેઠક ઉપર સમજુબેન બાબુભાઇ કારાવદરા (ભાજપ) અમરદળમાં ભાવિશાબેન પ્રતીકભાઇ રાઠોડ (ભાજપ) અને ભોદ બેઠક નયનાબેન રમેશભાઇ જોષી (ભાજપ) વિજેતા થયેલ છે.
* જામજોધપુર તાલુકા પંચાયત ગિંગણીમાં ભાજપની જીત
* ધ્રોલ તાલુકા પંચાયતની દેડકદળ સીટ પર આમ આદમી પાર્ટીના સંગીતાબેન પીપરીયાનો વિજય
* લાલપુર તાલુકા પંચાયતના હરીપરમાં ભાજપના ઉમેદવાર પ્રજ્ઞાબેન કોટડીયાનો વિજય
* જુનાગઢઃ કેશોદ નગરપાલિકામાં ભાજપે ખાતું ખોલ્યુ વોર્ડ નંબર એક ભાજપના ચાર ઉમેદવારની પેનલ વિજેતા
* જુનાગઢઃ વંથલી તાલુકા પંચાયત બાલોટ ૧ સીટ પર અતુલ કોટડીયા વિજયી ભાજપના ૧૧૪૭,
કોંગ્રેસ ૪૦૮, આપ ૪૩૪ મત મળતા ૭૧૩ મતથી વિજય થયો છે
* જુનાગઢઃ માળીયાહાટીનામાં આમ આદમી પાર્ટીનું ખાતું ખોલ્યું, તાલુકા પંચાયતની અમરાપુરામાં
ત્રણ બેઠક પર આપનો વિજય, આપના ઉમેદવાર દયાબેન ભરાડનો ર૬પ મતથી વિજય
* જામજોધપુર બાલવા સીટ ઉપર આમ આદમી પાર્ટીના મેરૂ રેલાના વિજેતા
* કાલાવડ તાલુકા પંચાયતની આણંદપુર બેઠક પર ભાજપનો વિજય.(૬.૯)
પાકિસ્તાને અફઘાનિસ્તાન ઉપર મિસાઈલ અને તોપમારો કરી જબ્બર હુમલો કર્યો છે કાબુલમાં સાત લોકોના મોત થયા છે
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
