તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
કરાચીમાં શાળાની છત અને દિવાલ ધરાશાયી, પાંચ લોકોના મોત;અનેક ઘાયલ
ઓરંગી ટાઉનમાં ધરાશાયી થયેલી શાળાની ઇમારતના કાટમાળમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા

પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે એક પ્રાથમિક શાળાની છત અને દિવાલ ધરાશાયી થતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. એધી વેલ્ફેર ટ્રસ્ટના એક નિવેદન અનુસાર, ઓરંગી ટાઉનમાં ધરાશાયી થયેલી શાળાની ઇમારતના કાટમાળમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા છે. બે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
