તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સંજય પીપળીયા : ઉપપ્રમુખ સામંતભાઈ બાંભવા : જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત ચુવાળીયા કોળી પ્રમુખ
સત્તાવાર નામ જાહેર થવાની તૈયારી : આજે ઉમેદવારી કરશે, કાલે વિધિવત ચૂંટાશે

રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચુવાળીયા કોળી સમાજના સંજય પીપળીયા(કુવાડવા) અને ઉપપ્રમુખ તરીકે કોલીથડના સામંતભાઈ બાંભવા નું નામ નક્કી થયું છે. તેઓ 12:00 વાગ્યે આસપાસ ઉમેદવારી કરશે કાલે વિધિવત ચૂંટાશે. જિલ્લા પંચાયતના 64 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચુવાળીયા કોળી પ્રમુખ બની રહ્યા છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
