<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

હરિયાણાના ફરીદાબાદમાં લક્કડપુરમાં ઘરમાં દરોડો : 15 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ વિદેશી નાગરિકોની ધરપકડ

પોલીસે આરોપીઓ પાસેથી 2.337 કિલો કોકેઈન, 26 ગ્રામ એમ્ફેટામાઈન, 1.378 કિલો શંકાસ્પદ માદક દ્રવ્યો અને ₹50,000 રોકડા જપ્ત કર્યા

હરિયાણાના ફરીદાબાદમાં, ક્રાઈમ બ્રાન્ચ, NIT અને NCB, દિલ્હીની સંયુક્ત ટીમે ડ્રગ વિરોધી કાર્યવાહી હાથ ધરી અને લક્કડપુરમાં એક ઘરમાં દરોડો પાડ્યો હતો , જેમાં આશરે ₹15 કરોડ (આશરે $1.5 બિલિયન) મૂલ્યના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ વિદેશી નાગરિકોની ધરપકડ કરી હતી તેમની પાસેથી 2.337 કિલો કોકેઈન, 26 ગ્રામ એમ્ફેટામાઈન, 1.378 કિલો શંકાસ્પદ માદક દ્રવ્યો અને ₹50,000 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા .

(10:40 PM IST)