<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th October 2026

ગુજરાતના કચ્છમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કચ્છમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. નરેન્દ્રભાઈ મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ X પર કરેલ પોસ્ટ
ગુજરાતના કચ્છમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનહાનિ વિશે સાંભળીને મને દુઃખ થયું છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું.

(10:23 PM IST)