<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

પિરામલ ફાર્મા બ્લોક ડીલ: કંપનીમાં 7.41% હિસ્સો વેચાયો: ₹2,211 કરોડની બ્લોક ડીલ

પિરામલ ફાર્મા બ્લોક ડીલ: પિરામલ ફાર્માના શેરમાં નોંધપાત્ર ખરીદી અને વેચાણ: CA અલ્કેમી ઇન્વેસ્ટમેન્ટ્સે કંપનીમાં 7.41% હિસ્સો વેચી દીધો:આદિત્ય બિરલા સન લાઇફ અને એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે પણ કંપનીમાં શેર ખરીદ્યા

મુંબઈ :પિરામલ ફાર્માના શેરમાં મોટો બ્લોક સોદો થયો છે. કંપનીએ 7.411% હિસ્સો વેચીને 2,211.55 કરોડ રૂપિયા ઊભા કર્યા છે. આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ અને એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે પણ આ સોદામાં હિસ્સો ખરીદ્યો છે.

(10:43 PM IST)