<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

અમદાવાદમાં બનેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના મામલે નોંધાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

સર્વોચ્ચ અદાલતે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ સ્વતંત્ર તપાસ સમિતિ કે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી અંગે નિર્ણય લેતા પહેલા એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના અંતિમ રિપોર્ટની રાહ જોશે.

નવી દિલ્હી : અમદાવાદમાં બનેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના મામલે નોંધાયેલી અરજીઓ પર 27 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે. સર્વોચ્ચ અદાલતે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ સ્વતંત્ર તપાસ સમિતિ કે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી અંગે નિર્ણય લેતા પહેલા એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના અંતિમ રિપોર્ટની રાહ જોશે.

(12:40 AM IST)