<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીર અને અમેરિકાની સુરક્ષા ચિંતા

​ડોનાલ્ડ ટ્રમ્પના પ્રિય ગણાતા પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આસિમ મુનીર હવે અમેરિકા માટે શંકાના ઘેરામાં છે.

ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, મુનીરના ઈરાનની કટ્ટરપંથી સેના IRGC અને તેના કમાન્ડરો સાથેના જૂના સંબંધો અમેરિકા માટે ખતરો બની શકે છે. 

હાલમાં તેઓ અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ કાસીમ સોલેમાની જેવા ઈરાની નેતાઓ સાથેના તેમના ગાઢ સંબંધોને કારણે અમેરિકામાં તેમની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

(10:20 AM IST)