તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
સમાચારો ઉડતી નજરે

રાજ્યમાં આજે સવારે ૪થી ૬, બે કલાક દરમિયાન ૪ તાલુકામાં વરસાદ પડ્યો: સૌથી વધુ કચ્છના મુન્દ્રામાં દોઢ ઇંચ જ્યારે અન્ય ૩ તાલુકામાં ૧ ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે
સતત તૂટ્યા બાદ આજે ગ્રીન સિગ્નલ સાથે શેર બજાર ખુલ્યુ: સેન્સેક્સમાં ૨૫૦ પોઇન્ટનો વધારો
બસ અકસ્માતનું કવરેજ કરી રહેલ ન્યુઝ હેલિકોપ્ટર લોસ એન્જેલસર્માં તૂટી પડતા ૩ના મોત, ભારે અફરાતફરી
વિયેતનામની રાજધાની હેનોઈમાં ૪ માળના મકાનમાં આગ લાગતા પ લોકો જીવતા સળગી મર્યા.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
