<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષોની પરંપરા જાળવીઃ અમદાવાદ રથ યાત્રા માટે દિલ્‍હીથી પ્રસાદ મોકલ્‍યો

રાજકોટઃ વડાપ્રધાન સંઘના પ્રચારક હતા તે સમયે વિવિધ સ્‍થાન સાથે જગન્નાથ મંદિરમાં પણ તેમનો મુકામ રહેતો.         

રથ યાત્રા સમયે પ્રસાદ માટે તેમનું યોગદાન એ સમયથી મળતું હતુ.  જે વ્‍યવસ્‍થા તેવો પાર્ટીમા સંગઠનમા વિવિધ પદો પર રહ્યા અને મુખ્‍ય મંત્રી પદે આવ્‍યા ત્‍યારે પણ યથાવત રહેલ. નરેન્‍દ્રભાઈ વડાપ્રધાન બન્‍યા પછી ખુબ વ્‍યસ્‍ત રહેતા  હોવા છતાં આ પરંપરા આજની તારીખ આજના દીવસે પણ યથાવત રાખી પ્રસાદ વ્‍યવસ્‍થા કરેલ છે.

(11:06 AM IST)