<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓમાં મુસ્લિમ સમુદાયનું મોટી સંખ્યામાં મતદાન

ઇસ્લામ વિરોધી ઝુંબેશથી તેમના સમુદાયને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પ્રેરિત થયા

 અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓમાં મુસ્લિમ સમુદાય મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યો છે. ઘણા મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદાન જોવા મળ્યું. આરબ અને મુસ્લિમ મતદારો કહે છે કે અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓમાં ઇસ્લામ વિરોધી ઝુંબેશથી તેમના સમુદાયને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. હકીકતમાં, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં મુસ્લિમ ઇમિગ્રન્ટ ઉમેદવારોને નિશાન બનાવ્યા છે, ખાસ કરીને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અબ્દુલ અલ-સૈયદનો ઉલ્લેખ કર્યો છે.

(1:13 AM IST)