<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ગાંધીજી અને શાસ્‍ત્રીજીની પ્રતિમાઓને પુષ્‍પાંજલિ સમયે નેતાઓનું મિલન...

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને કેન્‍દ્રીય મંત્રીઓ સહિત અન્‍ય મહાનુભાવોએ નવી દિલ્‍હીમાં સંવિધાન સદન ખાતે રાષ્ટ્રપિતા મહાત્‍મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્‍ત્રીના જન્‍મદિવસે તેમની પ્રતિમાઓ પર પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, તેમના માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. એ પ્રસંગે પીએમ મોદી અને સોનિયા ગાંધીએ એકબીજાનું અભિવાદન કર્યું હતું

(9:57 AM IST)