તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
દિવ્ય આત્માને ભગવાન શાંતિ અર્પેઃ પૂ.વિજયબાપુએ શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટઃ અકિલા-ગણાત્રા પરિવારના શ્રી સુરેશભાઇ ગણાત્રા, અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, સ્વ. રાજુભાઇ ગણાત્રાના નાના બહેન ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચાનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે. આજે સતાધારના મહંત પૂ.વિજયબાપુએ અકિલા કાર્યાલય ખાતે પધરામણી કરીને સ્વ.ભાવનાબેન નાગ્રેચાને શ્રધ્ધાંજલી અર્પી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી. તસ્વીરમાં પૂ. વિજયબાપુ અકિલા કાર્યાલય ખાતે શ્રી કિરીટભાઇ અને સ્વ. ભાવનાબેનના પતિ દિપકભાઇ નાગ્રેચા સાથે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૯)
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
