તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
ED ની કેરલમમાં મોટી કાર્યવાહી : સહકારી બેંકો સાથે જોડાયેલા 17 સ્થળો પર દરોડા પાડ્યા
અનેક દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા: ₹2 કરોડથી વધુ મૂલ્યની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને અનેક બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા

નવી દિલ્હી :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કેરલમમાં મોટી કાર્યવાહી કરી છે ઇડીએ ગુરુવારે જણાવ્યું હતું કે, અલગ-અલગ મની લોન્ડરિંગ કેસોમાં કેરળની ત્રણ સહકારી બેંકો સાથે જોડાયેલા 17 સ્થળો પર દરોડા પાડતી વખતે દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા અને ₹2 કરોડથી વધુ મૂલ્યની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને અનેક બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા હતા.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
