<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ઉજ્જૈન મહાકાલ મંદિરની ભવ્‍ય ભસ્‍મ આરતી

ઉજ્જૈન શહેરમાં આવેલું મહાકાલેશ્વર જ્‍યોતિર્લિંગ ભગવાન શિવજીના ૧૨ જ્‍યોતિર્લિંગોમાંનું એક છે. અહીં થતી ભસ્‍મ આરતી અલૌકિક છે. જેણે પણ આ આરતીમાં ભાગ લીધો છે તે ધન્‍યતા અનુભવે છે. આ આરતીમાં રાખનો ઉપયોગ કરવામાં આવે છે. વહેલી સવારે સામાન્‍ય રીતે બ્રહ્મમુહૂર્તમાં થતી આરતી માટે ભસ્‍મ સ્‍મશાનની ચિતાની રાખ લાવવામાં આવતી હતી. જેને જીવન અને મૃત્‍યુના સત્‍યનું પ્રતીક માનવામાં આવે છે.

(10:38 AM IST)