તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
લેયઝ તેના રૂ.૨૦ના પેકને એક પ્રાઈઝલેસ ફેન એક્સપિરિયન્સમાં બદલાવે છે
રણબીર કપૂરને મળવાની તથા રૂ.૨ કરોડ જીતવાની અમૂલ્ય તક

રાજકોટ, તા.૧૭: લેયઝ®, ભારતમાં સૌથી વધુ પ્રિય પોટેટો ચિપ બ્રાન્ડોમાંની એક, ઘણા સમયથી ખુશી, મસ્તી અને યાદગાર દૈનિક ક્ષણોનો ભાગ બની રહી છે. તાજેતરમાં તેના મસ્તીભર્યા ‘લેયઝ® કે લિયે કુછ ભી' પ્રપોઝીશન રજૂ કરવામાં આવ્યું છે, જેમાં બ્રાન્ડ એમ્બેસેડર રણબીર કપૂર સામેલ છે. હવે આ ગ્રાહક જોડાણને વધુ એક ડગલું આગળ લઈ જતા, ‘લેયઝ હવે આ પ્રેમને ‘લેયઝ® ખેલો, રણબીર સે મિલોં'લોન્ચ કરીને એક અવિસ્મરણીય અનુભવમાં બદલી રહ્યું છે.
ગ્રાહકોને કેન્દ્રમાં રાખતું આ અભિયાન ‘લેયઝ® ખોલો, રણબીર સે મિલો' દરેક લાયકાત ધરાવતા રૂ. ૨૦ના લેયઝ પેકથી એક રોમાંચક ફેન પ્રવાસની શરૂઆત કરે છે, જેમાં કુલ રૂ.૨ કરોડની કિંમતના ઇનામો જીતવાની તક મળે છે, જે અદભુત ફેન એક્સપિરિયન્સ છે. રણબીર કપૂરને મળવાની તક પણ સામેલ છે. સરળ વોટ્સએપ આધારિત અનુભવ દ્વારા, ગ્રાહકો લાયકાત ધરાવતા પેક્સ અપલોડ કરી અને ચકાસીને સ્પર્ધામાં પ્રવેશ મેળવી શકે છે અને આગળ વધતાં મોટા ઇનામો જીતવાની તક મેળવી શકે છે.
૩ વેરિફાઇડ પેક્સ સાથે. ભાગ લેનારાઓને ગેમિંગ કન્સોલ જીતવાની તક મળે છે; ૫ પેસ તેમને પ્રીમિયમ સ્માર્ટફોન જીતવાની તક તરફ લઈ જાય છે. ૧૦ પેક્સ સાથે, તેઓ એક સ્વપ્નસમાન આંતરરાષ્ટ્રીય રજા જીતવાની તક મેળવે છે; અને ૨૦ પેક્સ સાથે, ફેન્સને છેલ્લું ઇનામ રણબીર કપૂરને મળવાની તક મળી શકે છે.
આ પહેલ વિશે જણાવતા, આસ્થા ભસીન, માર્કેટિંગ ડિરેક્ટર પોટેટો ચિપ્સ કેટેગરી, પેપ્સિકો ઇન્ડિયા, એ કહ્યું. ‘લેયઝ® હંમેશા આનંદના પળો સર્જવા માટે જ છે, જેમાં અમારા ગ્રાહકો અમારા દરેક કાર્યનું કેન્દ્ર બિંદુ છે. ‘લેયઝ® ખોલો, રણબીર સે મિલો'સ્પર્ધા દ્વારા, અમે આ જોડાણને એક પગલું આગળ લઈ જઈ રહ્યા છીએ -એક પેક ખોલવાની સામાન્ય ક્રિયાને કંઈક ખરેખર યાદગાર શરૂઆતમાં ફેરવી રહ્યા છીએ.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
