<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

કાલિંદી કુંજ સરહદ પર સુરક્ષા કડક, પોલીસ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી

વિરોધ પ્રદર્શનની અપેક્ષાએ સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર :કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે દેખરેખ વધારી દેવાઈ

નવી દિલ્હી : દિલ્હીમાં CJP વિરોધ પ્રદર્શન પહેલા સુરક્ષા કડક કરવામાં આવી છે. કાલિંદી કુંજ સરહદ પર પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. વિરોધ પ્રદર્શનની અપેક્ષાએ સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે દેખરેખ વધારી દેવામાં આવીછે 

(12:29 AM IST)