તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
ઝારખંડની શાન છે સૂકા પાંદડાની ગંગુ ટોપી

ઝારખંડના જમશેદપુરમાં આદિવાસી સંસ્કૃતિની ભુલાઈ રહેલી કલાને ફરીથી જીવંત કરવા માટે સ્થાનિક સરકારે નવું અભિયાન શરૂ કર્યું છે. અહીં સૂકા ગંગુના પાનને સળીઓથી સીવીને ખાસ ટોપી બનાવવામાં આવે છે. આદિવાસી બહેનોમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે ગંગુ નામના વૃક્ષના પાનને સૂકવીને એમાંથી કેપ બનાવવાનો ટૂરિઝમનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
