<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દુબઈની ફ્લાઇટના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત માચર સાથે વાતચીત કરી : જુઓ વિડિયો

નેતન્યાહૂએ કહ્યું: “તમે ઇઝરાયલ, ભારત અને સમગ્ર વિશ્વ માટે હીરો છો. હું તમને અને મારા પરમ મિત્ર ભારતના વડાપ્રધાનશ્રી મોદીને ઇઝરાયલના સ્વતંત્રતા દિવસ પર મશાલ પ્રગટાવવા માટે આમંત્રણ આપું છું.”

ગઈ સાંજે થયેલી ભાવુક વાતચીત દરમિયાન વડાપ્રધાને પાઇલટ માચરને પૂછ્યું કે આ બધું કેવી રીતે શરૂ થયું. ત્યારબાદ માચરે કોકપિટમાં સર્જાયેલી ભયાનક ક્ષણોની નવી વિગતો જણાવી હતી.. વિડિયો કર્ટસી: વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તા દ્વારા..

(10:17 AM IST)