તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
IRCTC મની લોન્ડરિંગ કેસ: લાલુ યાદવની અરજી પર દિલ્હી હાઈકોર્ટે EDને નોટિસ ફટકારી: હવે 3 ડિસેમ્બરે કેસની સુનાવણી
મની લોન્ડરિંગના આરોપો ઘડવાને પડકારતી લાલુ યાદવની અરજી પર જવાબ માંગતી EDને નોટિસ ફટકારી

IRCTC કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના વડા લાલુ પ્રસાદ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે IRCTC કૌભાંડમાં તેમની સામે મની લોન્ડરિંગના આરોપો ઘડવાને પડકારતી લાલુ યાદવની અરજી પર જવાબ માંગતી EDને નોટિસ ફટકારી છે. કોર્ટ હવે 3 ડિસેમ્બરે કેસની સુનાવણી કરશે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
