<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: મુંબઈ પોલીસનો યોગ સંદેશ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: મુંબઈ પોલીસે યોગ દ્વારા સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો : અધિકારીઓ અને કર્મચારીઓએ યોગાભ્યાસમાં ભાગ લઈ ફિટનેસ અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે મુંબઈ પોલીસ દ્વારા વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. પોલીસ વિભાગે જણાવ્યું કે વ્યસ્ત જીવન અને તણાવભર્યા કાર્ય વચ્ચે યોગ માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તી જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

(2:51 PM IST)