<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

મહત્વના સમાચારો ઊડતી નજરે....

* નરેન્દ્રભાઈ આજે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનું ઉદઘાટન કરી રહ્યા છે 

* પટણા ખાતે જ્ઞાનેશકુમારના રાજીનામાની માગણી સાથે આરજેડી પાર્ટી ધરણા કરી રહેલ છે 

* અયોધ્યામાં આજે અખિલેશ યાદવ ભાગવત કથામાં સામેલ 

*  દિલ્હીમાં ચાર માળની ઇમારત તૂટી પડતા બે બાળકો સહિત ૩ ના કરુણ મૃત્યુ 

* નોબલ શાંતિ પારિતોષિત માટે આડકતરો દાવો કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેં ૮ યુદ્ધો ઉકેલી નાખ્યા છે, હું કોઈ મારી બડાઈ કરતો નથી, ફક્ત હકીકતો જણાવું છું.

(9:51 AM IST)