<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

મલેશિયામાં ભયાનક આગથી હાહાકાર : 1,000 જેટલા ઘરો બળીને ખાખ : 9,000 થી વધુ લોકો બેઘર થયા.

મલેશિયાના સબાહ રાજ્યના એક ગામમાં ભીષણ આગ લાગી

રવિવારે સવારે મલેશિયાના સબાહ રાજ્યના એક ગામમાં ભીષણ આગ લાગી હતી, જેમાં લગભગ 1,000 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. 9,000 થી વધુ લોકો બેઘર થઈ ગયા હતા, પરંતુ કોઈનું મોત થયું ન હતું.

(10:19 PM IST)