News of Friday, 15th May 2026
પવિત્ર ચારધામ યાત્રા: માત્ર પચ્ચીસ જ દિવસના ટૂંકા ગાળામાં પવિત્ર યાત્રાએ નીકળેલા ૪૦ જેટલા યાત્રાળુઓના હૃદયદ્રાવક કરુણ મૃત્યુ થતાં ધાર્મિક ઉત્સાહ વચ્ચે ભારે શોકનું મોજું ફરી વળ્યું

પવિત્ર ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓ ઉપર કાળનો પંજો પડ્યો છે. ચાલુ વર્ષે યાત્રા શરૂ થયાના છેલ્લા માત્ર ૨૫ દિવસમાં જ અલગ-અલગ સ્થાનો પર કાળજા કંપાવે તે રીતે ૪૦ જેટલા શ્રદ્ધાળુ ભક્તોના કરુણ મૃત્યુ થયાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. આ કરુણાંતિકાને પગલે યાત્રાધામોમાં ભારે અરેરાટી સાથે શોકની કાલીમા છવાઈ ગઈ છે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
