તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
CEC વિવાદ વચ્ચે કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક
CEC જ્ઞાનેશ કુમારના મામલે આગામી સમયમાં કેવા પ્રકારની રાજકીય અને કાનૂની રણનીતિ અપનાવવી તે અંગે આ બેઠકમાં સઘન મંથન અને ચર્ચા

નવી દિલ્હી :મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારના વિવાદ અને ચાલી રહેલા ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસ પક્ષ દ્વારા રણનીતિ વધુ તેજ કરવામાં આવી છે. આ સંદર્ભમાં કોંગ્રેસ દ્વારા તેના તમામ રાજ્ય અધ્યક્ષો અને પ્રભારીઓને તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવ્યા છે. CEC જ્ઞાનેશ કુમારના મામલે આગામી સમયમાં કેવા પ્રકારની રાજકીય અને કાનૂની રણનીતિ અપનાવવી તે અંગે આ બેઠકમાં સઘન મંથન અને ચર્ચા કરવામાં આવશે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
