તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વાતાવરણમાં એકાએક પલટો: તાપમાનમાં ઘટાડો
મૌલાના આઝાદ રોડ, મોતી બાગ અને આરએમએલ હોસ્પિટલ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા :લોકોને ગરમીમાં રાહત મળી

નવી દિલ્હી : દિલ્હીના વિવિધ વિસ્તારોમાં આજે થયેલા ભારે વરસાદને કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. રાજધાનીના મૌલાના આઝાદ રોડ, મોતી બાગ અને આરએમએલ હોસ્પિટલ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા છે, જેનાથી લોકોને ગરમીમાં રાહત મળી છે. જોકે, આ વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં હજુ પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
