<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

પંજાબ યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં હેડ કોન્સ્ટેબલની આત્મહત્યા

હેડ કોન્સ્ટેબલે પોતાની લાઇસન્સવાળી રાઇફલથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી

ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં પંજાબ પોલીસના હેડ કોન્સ્ટેબલે પોતાની લાઇસન્સવાળી રાઇફલથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની ઓળખ 36 વર્ષીય ગુરમંગલ સિંહ તરીકે થઈ છે. શુક્રવારે સાંજે આશરે 4:30 વાગ્યે તેઓ બોટનિકલ ગાર્ડનમાં ફરજ પર હાજર હતા. આ દરમિયાન તેમણે માથામાં ગોળી મારી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:00 AM IST)