<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

પેરિસ સેન્ટ-જર્મેન બીજી વખત ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતતાં જ ફ્રાન્સની રાજધાની પેરિસમાં હિંસા ભડકી

પોલીસ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ:એફિલ ટાવર પાસે પણ આગ લગાડાઈ :પોલીસે આશરે ૪૦૦ લોકોની ધરપકડ કરી

પેરિસ સેન્ટ-જર્મેન બીજી વખત ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતતાં જ ફ્રાન્સની રાજધાની પેરિસમાં મોડી રાત્રે હિંસા ભડકી ઉઠી હતી. ઉત્પાત મચાવનારાઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને એફિલ ટાવર પાસે પણ આગ લગાડવામાં આવી હતી, જેમાં પોલીસે આશરે ૪૦૦ લોકોની ધરપકડ કરી છે.

(8:07 PM IST)