તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
FCRA પર JPC ની પહેલી બેઠક પૂર્ણ, શિયાળુ સત્ર પહેલા રિપોર્ટ સબમિટ કરવાનો લક્ષ્ય
સમિતિના અધ્યક્ષ સંજય જયસ્વાલે જણાવ્યું કે બેઠક સરળ અને સારી રીતે સંકલિત રહી: બધા સભ્યોએ પોતાના પ્રશ્નો અને મુદ્દાઓ ઉઠાવ્યા .

નવી દિલ્હી :FCRA પર સંયુક્ત સમિતિની પહેલી બેઠક પૂર્ણ થઇ છે બેઠક બાદ, સમિતિના અધ્યક્ષ સંજય જયસ્વાલે જણાવ્યું કે બેઠક સરળ અને સારી રીતે સંકલિત રહી હતી તેમણે જણાવ્યું કે બધા સભ્યોએ પોતાના પ્રશ્નો અને મુદ્દાઓ ઉઠાવ્યા હતા . સમિતિનો ઉદ્દેશ્ય અને આદેશ શિયાળુ સત્ર પહેલા તેનો રિપોર્ટ સબમિટ કરવાનો છે. જયસ્વાલે જણાવ્યું કે સમિતિ નિર્ધારિત સમયમર્યાદામાં તેનો રિપોર્ટ સબમિટ કરવાના લક્ષ્યને પૂર્ણ કરવામાં વિશ્વાસ ધરાવે છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
