તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
વિદેશમંત્રી જયશંકરે ભૂટાનના વિદેશ મંત્રી સાથે વિકાસ ભાગીદારી અંગે ચર્ચા કરી
જયશંકર ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડા પ્રધાન શેરિંગ ટોબગેને પણ મળશે.

નવી દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે બુમથાંગમાં ભૂટાનના વિદેશ મંત્રી ડી.એન. ધુંગેલ સાથે ભારત-ભૂટાન વિકાસ ભાગીદારી, ઊર્જા, વેપાર અને કનેક્ટિવિટી સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી એસ, જયશંકર બુધવારથી શરૂ થતી ભૂટાનની બે દિવસીય સત્તાવાર મુલાકાત પર છે. આ મુલાકાત દરમિયાન, તેઓ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડા પ્રધાન શેરિંગ ટોબગેને પણ મળશે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
