News of Thursday, 29th October 2026
બ્રિટિશ પીએમના ઘરે દિવાળીની ઉજવણી

બ્રિટનના પીએમ એન્ડી બર્નહમે તેમના ઘર ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ પર દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે બ્રિટનના વિકાસમાં ભારતીયોના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જ્યારે, દીવો પ્રગટાવ્યો ત્યારે, હાજર ભારતીય મૂળના યુવાનોએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. બ્રિટનના એક મંદિરના પૂજારીએ ભગવત ગીતાનો પાઠ કર્યો હતો. જ્યારે, અન્ય મંદિરના પૂજારીએ વિશ્વશાંતિ માટે લખેલી કવિતા વાંચી સંભળાવી હતી
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
