તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
મહાનુભાવોથી માંડીને આમજન...દિવંગત દિવ્યઆત્માને પરમશાંતિની પ્રાપ્તિ માટે પ્રાર્થના

રાજકોટઃ અકિલા પરિવારના બહેન ભાવનાબેન દિપકભાઈ નાગ્રેચાની પ્રાર્થનાસભામાં વિવિધ ક્ષેત્રના આગેવાનોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. ઈગલ ટ્રાવેલ્સના દિનેશભાઈ બાવરીયા, ડો.જયેશ ડોબરીયા, ડો.ભાવેશ સચદે, ડો.મિહિર તન્ના, ડો.મિલાપ મશરૂ, જીતુભાઈ ભટ્ટ, કાશ્મીરાબેન નથવાણી, કૌશીકભાઈ શાસ્ત્રીજી, શૈલેષભાઈ પાબારી, રાજભા ગોહિલ, હરીશભાઈ લાખાણી, મુકેશભાઈ શેઠ, અતુલભાઈ શેઠ, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ જોશીપુરા, ડો.વલ્લભભાઈ કથીરીયા, ધારાશાસ્ત્રી નરેશભાઈ સિનરોજા, સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, હસુભાઈ દવે, હિરેનભાઈ મહેતા, નિતિનભાઈ કામદાર, નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા), જયમીન ઠાકર, રાજુભાઈ પોબારૂ, ડો.નિશાંત ચોટાઈ, પરણભાઈ દેવાણી, કૌશીકભાઈ ચાવડા, યુસુફભાઈ જુણેજા, કશ્યપભાઈ શુક્લ, એડવોકેટ મનોજભાઈ ઉનડકટ વિ.નજરે પડે છે. આ તકે જાણીતા સંગીતકાર બિમલ શાહ અને તેની ટીમે સંગીત પિરસ્યુ હતું. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
